મોબાઇલ ગેમ / હેલિકોપ્ટર,રોકેટ અને ગ્રેનેડ લોન્ચર: પબજીમાં આવી રહ્યો છે નવો એકશનપેક્ડ મોડ

Helicopters, Grenade Launchers, Rocket Launcher and More in Pubg

દુનિયાભરના કરોડો લોકો જેના એડિકટ છે તે પબજી ગેમની આઠમી સિઝન અડધી પુરી થઇ છે.હવે પબજીના ગેમર્સ માટે ખુશખબર છે.કેમ કે આવી રહેલા નવા ફિચર્સના કારણે ગેમ વધુ એકસાઇટિંગ બનવાની છે.પબજી ગેમ અંગેની માહિતી સૌથી પહેલા લીક કરતા મોબાઇલ ટીપસ્ટર મિ.ઘોસ્ટના જણાવ્યા મુજબ પબજીમાં સિઝન આઠ પુરી થાય તે પછી નવો એકશનપેકડ મોડ આવી રહ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ