નિવેદન / મહત્વ વધે તે માટે હાર્દિકને હેલિકોપ્ટર આપ્યું હતું' : કોંગ્રેસ નેતા મનિષ દોષી

Helicopters given Hardik to increase his importance

હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ એક પછી એક કોંગ્રેસ નેતાના નિવેદનો બહાર આવી રહ્યા છે જેમાં હાર્દિક પટેલ પર અનેક આક્ષેપો પણ લગાવાય રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ