ટ્રાયલ / પ્રજાસત્તાક પર્વે સૌરાષ્ટ્રવાસીઓને હવાઈ સેવાની મળી મોટી ગિફ્ટ, સૌથી વધારે જાણીતા આ બે સ્થળો વચ્ચે શરૂ થઈ હવાઈ સેવા

Helicopter service started between Diu and Somnath

આજે સમગ્ર દેશમાં 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર દેશભક્તિના ગીતો સંભળાય રહ્યા છે. આ અવસર પર દીવ અને સોમનાથ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ