અકસ્માત / કેદારનાથ નજીક ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં સવાર 7 પ્રવાસીઓના મૃત્યુ, ઘટનાનો VIDEO આવ્યો સામે

helicopter crashed in kedarnath

ઉત્તરાખંડમાં મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે, એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થતાં 7 પ્રવાસીઓના મૃત્યું થયાં છે.

બ્રેકિંગ ન્યૂઝ