આગાહી / આગામી 24 કલાકમાં આ સ્થળો પર થઇ શકે છે ભારે વરસાદ: હવામાન વિભાગ

heavy-to-very-heavy-rainfall-expected-in-tamil-nadu-and-puducherry

એક તરફ ગરમીનું વાતાવરણ ભારતમાં જોવા મળ્યું છે ત્યારે હવામાન વિભાગે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તોફાન સાથે હળવા વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણી રાજ્યોમાં પણ હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઓછું બનવાને કારણે વરસાદ અને તોફાન આવી શકે છે

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ