નિયમ / લો હવે! અંગૂઠાછાપને પણ મળશે રિક્ષા-ટેક્સીનું લાઈસન્સ, નહીં આપવા પડે ભણતરના પુરાવા

 heavy vehicle driving licence education doesnot matter now in gujarat

રિક્ષા, બસ, ટ્રક, ટ્રેલર, આયશર, ટેક્સી જેવાં ટ્રાન્સપોર્ટ પ્રકારનાં વાહનો માટેનું ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા હવે શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. અભણ વ્યક્તિ પણ ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ