ભીડ જામી! / હિમાચલમાં સહેલાણીઓની પડાપડી: 20 હજાર ગાડીઓ પહોંચી મનાલી, સરકારે તાબડતોબ આપ્યા મોટા આદેશ

heavy traffic in manali due to new year himachal government take action on it

ક્રિસમસ પછી, હવે પ્રવાસીઓ શહેર મનાલી નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે. પરંતુ નવા વર્ષ નિમિત્તે પ્રવાસીઓને લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ