અલર્ટ / હવામાન વિભાગની ચેતવણીઃ મુંબઇમાં આગામી 4 દિવસ પડી શકે છે ભારે વરસાદ

Heavy to very heavy rainfall in Konkan, Mumbai for next 4 days IMD

છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં પડેલા ધોધમાર વરસાદ વરસ્યો. ત્યાર બાદ હવે હવામાન વિભાગે મુંબઈમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.  હવામાન વિભાગે જણાવ્યું છે કે  આગામી 4 દિવસ સુધી મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ