વલસાડ / ગુજરાતના આ જિલ્લામાં 36 કલાક ભારે વરસાદની શક્યતા, ડેમમાંથી પાણી છોડાતાં નદી બની તોફાની

Heavy to very heavy rainfall forecast for valsad

વલસાડમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં 1 લાખ ક્યુંસેક પાણીની આવક થઈ. પરિણામે દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું જેના કારણે નદી તોફાની બની. નદી તોફાની થવાને કારણે આસપાસના 35 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ