વરસાદ / આ શહેરમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી, રેડ અલર્ટ જાહેર

Heavy to very heavy rainfall forecast for Mumbai

મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં કુલ 25 લોકોના મોત થયા છે. જોકે હજુ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ