અલર્ટ / બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં મેઘરાજા ફરી ઘમરોળશે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં વરસાદને લઈને ફરીથી આગાહી કરવામાં આવી છે. બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા વોર્નિંગ આપી દેવામાં આવી છે સૌરાષ્ટ્ર માં અમરેલી રાજકોટ ભાવનગર મોરબી ગીર સોમનાથ સહીત ભારે વરસાદ ની આગાહી છે તો દક્ષિણ ગુજરાત સુરત ,ભરૂચ નવસારી દાદારનાગર હવેલી સહીત ભારે વરસાદની આગાહી હવામને આપી છે ત્યારે અમદાવાદ માં સામાન્ય વરસાદ ની આગાહી હવામને આપી છે ત્યારે હજી પણ ઉત્તર ગુજરાત ના ખેડૂતોને વરસાદ ની રાહ જોવી પડશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ