બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર
Last Updated: 10:03 PM, 24 June 2024
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે, સાથો સાથ કેટલાક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. આજે રાત્રે ચાર જિલ્લામાં વરસાદ ભારેથી અતિભારે વરસી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે
ADVERTISEMENT
ભારે વરસાદ ની ચેતવાણી#gujarat #weather #WeatherUpdate
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 24, 2024
DAY 4-5 pic.twitter.com/pxupB4CpGM
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
ADVERTISEMENT
વરસાદને લઇને હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જામનગર,દ્વારકા,વલસાડ અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે.
ભારે વરસાદ ની ચેતવાણી#gujarat #weather #WeatherUpdate
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 24, 2024
DAY1-3 pic.twitter.com/jWuOyV8cuD
25મી જૂને અહીં વરસાદ ખાબકશે
25મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 26મી જૂને પંચમહાલ, વડોદરા , છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
મેઘ ગર્જના ની ચેતવાણી#gujarat #weather #WeatherUpdate pic.twitter.com/6547pUVBCk
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 24, 2024
આ પણ વાંચો: NEET પરીક્ષા કૌભાંડને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિનું રસ્તા રોકો આંદોલન
27 અને 28 જૂને આ જિલ્લામાં આગાહી
27 અને 28 જૂને વલસાડ, તાપી, નર્મદા, ભરૂચ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 29 અને 30 જૂને રાજ્યના તમામ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.