આગાહી / નવી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઓરેન્જ-યલો અલર્ટ જાહેર

Heavy to very heavy rain forecast for two days over Saurashtra-Kutch North Gujarat Orange-Yellow alert issued

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ લાવે તેવી નવી સિસ્ટમ દરિયામાં સક્રિય થતા સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ