ચોંકાવનારો કિસ્સો / દુનિયાના સૌથી ગરમ રણમાં ભારે સ્નોફૉલ, વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી

Heavy snowfall in world's hottest desert, scientists warn

વિશ્વના સૌથી ગરમ રણ સહારામાં બરફનો વરસાદ પડ્યો જે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જોકે વૈજ્ઞાનિકોએ આ ઘટનાને જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણાવીને આ બાબતને ગંભરી ઘટના ગણાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ