અમેરિકા / જગત જમાદાર અમેરિકા પર સફેદ સંકટ, હજારો લોકોએ ઘરમાં જ પુરાઇ રહેવાનો વારો

heavy snowfall in chicago america people choked

જગત જમાદાર અમેરિકાના અત્યારે હાલ બેહાલ થઈ ગયા છે. વિશ્વની મહાસત્તા પર હાલ સફેદ સંકટ છે. અને એવું સંકટ કે શક્તિશાળી દેશ થોભી ગયો છે. અનેક ફ્લાઈટો રદ કરવી પડી છે. અને હજારો લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ