એટેક / ભારત-પાકિસ્તાનની મેચ વચ્ચે દુશ્મન દેશની નાપાક હરકત, સીમા પર અંધાધૂંધ ગોળીબાર

Heavy shelling in shahpur sector poonch jammu kashmir by Pakistan

જમ્મુ-કશ્મીરમાં પુંછનાં શાહપુર સેક્ટરમાં રવિવારનાં આજ રોજ સાંજના પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઇ રહ્યો છે. પાકિસ્તાની સેના તરફથી ભારે મોર્ટાર શેલિંગ શરૂ છે. આ કારણોસર એલઓસી સાથે જોડાયેલ ગામડામાં ભયનો માહોલ બનેલો છે. ગોળીબાર બાદથી જ ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ