મેઘ સવારી / આજે મહેસાણા, નવસારી, બોટાદ અને પાવાગઢમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Heavy rains,Mehsana, Navsari, Botad and Pavagadh, today, farmers happy

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમીયાન 17 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. જેને પગલે ધરતીપુત્રો મલકાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ