નર્મદા / કેવડિયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા એકતા દીનની ઉજવણીના પોસ્ટરો ફાટ્યા

નર્મદાના કેવડિયા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો. સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ભારે પવનથી બેનર હવામાં ઉડ્યા હતાં. તેમજ એકતા દિવસની ઉજવણીના પોસ્ટર ફાટી પણ ગયા હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ