હવામાન / ગુજરાતમાં મોટા કરા સાથે વરસાદનું જોરદાર ઝાપટું, વાતાવરણમાં આવશે ધ્રુજારી છૂટાવે તેવો પલટો, અંબાલાલની આગાહી 'ભારે'

Heavy rains with large hailstones in Gujarat, tremors in the atmosphere, Ambalal forecast 'heavy'

હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ