કુદરતી આફત / સાચવજો: ગુજરાતમાં શિયર ઝોન થયું સક્રિય, ગુલાબ વાવાઝોડાને કારણે આ 2 બે દિવસ સૌથી ભારે, અમદાવાદમાં 1નું મોત

Heavy rains will be due to shear zone in Gujarat

ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાત પર તેની ભારે અસર રહેવાની છે. આગામી 29 અને 30 તારીખના રોજ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. કારણકે ગુલાબ વાવાઝોડાને કારણે રાજ્યમાં શિયર ઝોન સક્રિય થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ