વરસાદ / ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ, ભારે વરસાદ થતા ખાપરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

ડાંગ જિલ્લાના ઉપરવાસમાં સતત ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદ થતા ખાપરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીમાં પાણીના પ્રવાહને જોતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આહવા, વઘઈ, સુબીર સહિતના વિસ્તારોને એલર્ટ કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ