આભ ફાટ્યું / સુરતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડામાં 2 કલાકની અંદર 11 ઈંચ વરસાદ ખાબક્યો, માંગરોળમાં પણ મેઘતાંડવ

Heavy rains Umarpada Surat mangrol gujarat

મેઘરાજા અટકવાનું નામ નથી લઇ રહ્યા ત્યારે આજે ફરી દક્ષિણ ગુજરાતના અનેક પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. સુરતના ચેરાપુંજી તરીકે ઓળખાતા સુરત જિલ્લાના ઉમરપાડામાં 2 કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરપાડામાં આભ ફાટતા જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. તો પાક નિષ્ફળ જવાની ભીતિને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ