મેઘ મહેર / વડોદરામાં વિશ્વામિત્રી ભયજનક સ્તરે, કાર તણાય ન જાય એટલે લોકોએ બ્રિજ પર પાર્ક કરી

heavy rains the level of vishwamitri river

ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ વધુ વણસેલી છે ત્યારે વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળસપાટી ભયજનક સ્તરે છે. જો કે, આ ઘટનાને પગલે શહેરમાં પુરની સ્થિતિને લઈ ડરનો માહોલ વ્યાપ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ