આગાહી / સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ તારીખોમાં પડી શકે અતિભારે વરસાદ

Heavy rains still forecast in Gujarat due to cyclonic circulation

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યમાં સરેરાશ વરસાદ 85 ટકા, હજુ પણ 10 ટકાની ઘટ, સિઝનનો 50 ટકા વરસાદ એક મહિનામાં પડી ગયો, આ તારીખોમાં પડી શકે અતિભારે વરસાદ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ