રેવા / ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમના 7 દરવાજા ખોલાયા

Heavy rains opened 7 gates of Narmada Dam

નર્મદાના અનેક નામ છે. તેમાનું એક નામ છે રેવા. રેવા એટલે ખળ ખળ વહેતી નદી. છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદી મૃતઃપાય અવસ્થામાં હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી નર્મદા નદી તેના રેવા સ્વરૂપમાં મૂળ સ્વરૂપે જોવા મળી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સતત પાણીની આવક થતાં ડેમના 7 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ