સૌરાષ્ટ્રમાં માવઠું / ગોંડલ-રાજકોટ હાઈવે પર ધોધમાર વરસાદ, જામનગરમાં કરા પડ્યા, જુઓ દ્રશ્યો

Heavy rains on Gondal-Rajkot highway, hail in Jamnagar

સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા, એક તરફ ગરમીનો માર બીજી તરફ અમુક જગ્યાએ વરસાદી વાતાવરણ થતાં બેવડી ઋતુનો અનુભવ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ