જળબંબાકાર / 3 દિવસના વિરામ બાદ ઉ.ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ડેમ છલકાયા

Heavy rains North Gujarat weather forecast gujarat

રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે ઉત્તરગુજરાતમાં મેઘરાજાએ ફરીથી પધરામણી કરી છે. આજે અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, નડિયાદ, હિંમતનગર, રાજકોટ, પાટણ, ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ