આગાહી / ગુજરાતમાં ફરી જામશે ચોમાસું ! આ તારીખ બાદ પડી શકે છે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી 

 Heavy rains may fall after this date, the weather department forecast

ગુજરાતમાં વરસાદને લઈ આવ્યા સારા સમાચાર, રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ ચોમાસું ફરી સક્રિય થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ