Sunday, September 22, 2019

કહેર / હિમાચલમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ, ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી 17નાં મોત

Heavy rains lash Himachal Pradesh; schools, colleges to remain shut down

ઉત્તર ભારતમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ઉત્તર  ભારતના હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે 28નાં મોત નિપજ્યાં છે. જ્યારે યમુના નદીનું જળસ્તર વધતાં 4 રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરાખંડના મોરી ક્ષેત્રમાં રવિવારે વાદળ ફાટયું હતું. જેમાં અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત થયા છે. જેને લઇને હાલમાં રેસ્કયૂ કરવામાં આવી રહ્યું છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ