તબાહી / કુલ્લૂના મણિકર્ણમાં આભ ફાટ્યુ: ચાર લોકો ગુમ, કિન્નૌરમાં ભૂસ્ખલન થતાં નેશનલ હાઈવે બ્લૉક થયો

heavy rains kullu flood water entered many villages

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના કારણે અહીં પુર જેવી સ્થિતિ બની ગઈ છે. જેના કારણે થયેલી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ