ચોમાસું / ગુજરાતના આ વિસ્તારોમાં મોડીરાતથી કડાકા સાથે ધોધમાર વરસાદ

Heavy rains in these areas of Gujarat

રાજ્યભરમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે શનિવારે સવારથી અરવલ્લીનાં મોડાસાનાં ગ્રામ્યપંથકમાં સતત 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની આજે પણ મહેર યથાવત જોવા મળી રહી છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ