મેઘતાંડવ / મોટા સમાચાર: સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, ગુજરાતમાં હજુ પણ આ વિસ્તારોમાં 5 દિવસ ભારે

heavy rains in the state in the coming days

સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને જામનગર અને રાજકોટમાં ભારે વરસાદ પડ્યો જેના કારણે ભારે તારાજી સર્જાઈ. ત્યારે વધુમાં હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ