વરસાદ / સુરત શહેરમાં ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. શહેરના અઠવાલાઇન્સ,નાનપુરા,વેસુ, અડાજણ,મજૂરાગેટ,પરલેપોઇન્ટમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ