ચોમાસું / દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા, હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

 Heavy rains in south Gujarat still forecast five days of heavy rainfall

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે રાજ્યમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ