મેઘકહેર! / ક્યાંક પુલ તૂટ્યો તો ક્યાંક ડેમ ઓવરફ્લો, જામનગરમાં રેડ એલર્ટ જાહેર કરાતા ફાયર વિભાગ ખડેપગે, જુઓ આજે ક્યાં કેવો વરસાદી માહોલ

heavy rains in saurashtra south gujarat jamnagar red alert monsoon 2022

ગુજરાતમાં 5 દિવસની ભારે આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ