વરસાદ / અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ, ધોધમાર વરસાદને કારણે નદી બે કાંઠે

અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે શહેરની મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે તો ભારે વરસાદના કારણે રાજુલાનો ઘાણો બે કાંઠે વહી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ