જળપ્રલય / VIDEO: જોતજોતામાં કાર તણાઇ, સિવિલ હોસ્પિ. પાણી-પાણી: રાજકોટમાં બહાર વરસાદ બાદ પરિસ્થિતિ બગડી

Heavy rains in Rajkot have brought floods to the surrounding areas, including the city.

રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદારે બેટિંગ કરતાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેર સહિત આસ-પાસના વિસ્તારોમાં જળપ્રલય લાવી દીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ