આફત / જળમગ્ન બન્યું નાસિકનું ત્રંબકેશ્વર, ગાંડીતૂર બનેલી ગોદાવરી નદીએ શિવ પર કર્યો જળાભિષેક !

Heavy rains in Nashik Godavari river

મુંબઈ પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે. ત્યાં ત્રયંબકેશ્વર જ્યોર્તિલિંગ પર ધોધમાર વરસાદનું પાણી એવી રીતે આવી પહોંચ્યું છે કે જાણે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનનો જળાભિષેક કરવા આવ્યું હોય. ભારે વરસાદને કારણે ગોદાવરી નદી બે કાંઠે વહી રહી છે અને ગોદાવરી નદી ત્રયંબકેશ્વર જ્યોર્તિલિંગ પર જળ અર્પણ કરવા પહોંચી હોય તેવા દ્રશ્યો હાલ નાસિકમાં જોવા મળી રહ્યા છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ