મેઘમહેર / અમદાવાદમાં વરસાદના કારણે બન્યા એવા હાલ કે વાહન ચાલકો મુસીબતમાં મુકાયા, જુઓ શહેરમાં સર્જાયા આવા દ્રશ્યો  

Heavy rains in many parts of Ahmedabad

આજે સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન બન્યા છે ચાંદખેડાવાસીઓ સૌથી ઓછા ૧૯.૨૪ ઇંચ વરસાદ નોંધાયો સાથે જ અમદાવાદમાં ૨૫.૬૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ