વરસાદ / કચ્છના માંડવીમાં સતત બે દિવસથી ભારે વરસાદ, ભારે વરસાદ થતા ઘરોમાં પાણી ઘૂસ્યા

કચ્છના માંડવીમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. માંડવીમાં વરસાદ થતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. જિલ્લાના અનેક નદી-નાળામાં પાણીની આવક થઈ છે. રસ્તા પર પાણી વહેતા વાહન ચાલકોને પરેશાની થઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ