વીડિયો / જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ગીરનાર પર્વત પરથી વહ્યું પાણી

જૂનાગઢના ગિરનારમાં આજે બારે મેઘ ખાંગા થયાં હતા. ગિરનારના પર્વત પર વરસાદ થતાં પગથિયા પરથી પાણી વહેતું થયુ છે. પગથિયા પરથી પાણીનો ધોધ વહેતો થતાં વરસાદી દ્રશ્યોને લોકોએ કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ