મેઘનો તાંડવ / કચ્છમાં ત્રીજા દિવસે પણ ધમાકેદાર વરસાદ, તો ભાવનગરમાં અંદાજીત 3 હજાર ગુણીઓ પલળી

Heavy rains in Gujarat Kutch for three days

ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદની સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ વરસાદનું જોર રહેશે, કચ્છના અંજારમાં સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ