ચોમાસુ / સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ, હજુ પાંચ દિવસની હવામાન વિભાગની આગાહી

Heavy rains in Gujarat. forecasts in 4-5 days

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે સવારથી ભારે પવન સાથે વરસાદ શરૂ છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર આવનાર પાંચ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત નવરાત્રી માટે થનગની રહેલાં ખૈલયાઓના નોરતાં બગડવાની પૂર્ણ સંભાવના છે.

બ્રેકિંગ ન્યૂઝ