જળબંબાકાર / રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત, 2 દિવસ ભારે આગાહીને લઇ તંત્ર એલર્ટ

Heavy rains in Gujarat Chhotaudepur Heavy rains System alert

રાજ્યભરમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 102 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં 20 ઇંચ વરસાદ પડ્યો છે. તો વડોદરા અને દાહોદના તાલુકાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મોડી રાત્રે નર્મદા ડેમના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ