તારાજી / ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન, કૃષિ સહાય માટે આ જિલ્લામાંથી આવી વધુ અરજી

Heavy rains in Gujarat cause huge losses to farmers

ગુજરાતમાંથી એકતરફ ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે હજુ પણ રાજ્યમાં 16 થી 19 દરમિયાન ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક અંદાજ મુજબ 135 ટકાની આસપાસ સરેરાશ વરસાદ વરસ્યો છે. જેમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન જોવા મળ્યું. જેને લઇને રાજ્યમાં 10 લાખ કરતા વધુ ખેડૂતોએ કૃષિ સહાય માટે અરજી કરી હોવાનું સામે આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ