હવામાન / રાજ્યમાં મેઘમહેર યથાવત, 48 કલાક ભારે વરસાદની આગાહી

Heavy rains in Gujarat 48 hours of heavy rain forecast

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ