ચોમાસું / રાજયભરમાં અનરાધાર વરસાદ, જામનગરમાં 12 ઈંચ ખાબકયો

Heavy rains in Gujarat 12 inches in Jamnagar

રાજ્યભરમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. સમગ્ર રાજ્યમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વિશ્વામિત્રિ નદીની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે, જેથી વડોદરામાં ફરી પૂરનું સંકટ તોળાઇ રહ્યું છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ