ચિંતાજનક / VIDEO: ભારે વરસાદથી આ શહેરનું એરપોર્ટ જળંબાબાકાર, હવામાન વિભાગે યેલો અલર્ટ આપ્યું, એકનું મોત

Heavy rains in Bengaluru, Karnataka

કર્ણાટકના બેંગલોરમાં ભારે વરસાદને કારણે કેંપેગોંડા એરપોર્ટ આખું જળબંબાકાર થઈ ગયું હતું. ભારે વરસાદથી શોર્ટ સર્કિટ થતા અહીયા એકનું મોત થયું છે. જોકે હજું હવામાન વિભાગે અહિયા યેલો એલર્ટ જાહેર કરેલું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ