FOLLOW US
આણંદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે.. ભારે વરસાદને કારણે આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં નવા નીર આવ્યાં છે.. ભારે વરસાદને કારણે મહિસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે.. તો ભારે વરસાદને કારણે લોકોમાં આનંદ છવાયો છે...