અનરાધાર / ધોધમાર વરસાદે અમરેલી જિલ્લાને ઘમરોળ્યું, જાનવર અને ટ્રેક્ટર તણાયા, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

Heavy rains in Ambardi village of Amreli

અનરાધાર વરસાદના કારણે આંબરડી ગામના મુખ્ય બજારમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ, સતત પડી રહેલા વરસાદના કારણે પાણીના પ્રવાહમાં એક મીની ટ્રેક્ટર અને 4 બાઈક તણાયા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ